Subscribe to our newsletter and get exclusive fact checking news everyweek
Thank you You are now subscribed to our newsletter
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ અભિષેક બચ્ચનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે વીડિયોમાં તે કહેતો જોવા મળી રહ્યો છે કે તે પત્ની ઐશ્વર્યા રાયથી છૂટાછેડા લઈ રહ્યો છે વિશ્વાસ ન્યૂઝને...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બોલિવૂડ એક્ટર શ્રેયસ તલપડેનું નિધન થઈ ગયું છે વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરતાં જાણવા...
નવી દિલ્હી વિશ્વાસ સમાચાર બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે તસવીરોમાં કરીના કપૂર બેબી બમ્પ સાથે જોવા મળી રહી છે તસવીરો શેર કરીને એવો દાવો...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના એક વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે એક તરફ તમામ સેલિબ્રિટી અનંત અંબાણીના લગ્નમાં સામેલ થઈ રહ્યા છે તો બીજી...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ અભિનેતા અને TMC સાંસદ શત્રુઘ્ન સિન્હાની પુત્રી સોનાક્ષી સિન્હાએ તાજેતરમાં જ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા છે ત્યાર બાદથી શત્રુઘ્ન સિન્હાના નામે બનાવવામાં આવેલા એકાઉન્ટની...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે આ દરમિયાન સોનાક્ષી સિન્હાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કાળા કલરના લહેંગામાં જોવા મળી...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર મુકેશ અને નીતા અંબાણીની એક તસવીરને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે અનંત અંબાણીના પ્રી વેડિંગ ફંક્શનમાં બંનેએ સોનાના કપડા પહેર્યા હતા વિશ્વાસ...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલાક લોકો આયુષ્માન ખુરાનાને કારમાં લઈ જતાં જોવા મળી રહ્યા છે સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયોને શેર કરી દાવો કરી રહ્યા છે...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી ભારતીય જનતા પાર્ટી ભાજપ ના ઉમેદવાર કંગના રનૌતના નામે એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે જેને લઈને...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ લોકસભા ચૂંટણી 2024 દરમિયાન સોશિયલ મીડિયા પર ગૃહમંત્રી અમિત શાહના પુત્ર અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI ના સચિવ જય શાહની એક તસવીર વાયરલ થઈ રહી છે આમાં તેઓ બોલિવૂડ...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ બોલિવૂડ અભિનેત્રી રાખી સાવંતની અચાનક તબિયત લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી આ દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલાક લોકો એક પોસ્ટ શેર કરીને રાખી સાવંતને શ્રદ્ધાંજલિ આપી...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ લોકસભા ચૂંટણીને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓની સાથે એક વ્યક્તિને ચુંટણી પ્રચાર કરતા જોઈ શકાય છે યુઝર્સ આ પોસ્ટને શેર...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ લોકસભા ચૂંટણી શરૂ થઈ ચૂકી છે ગઈકાલે પહેલા તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થયું હતું આ તબક્કા બાદ બીજા તબક્કાનું મતદાન 26મી એપ્રિલે થશે...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસના પ્રચાર સાથે જોડીને સોશિયલ મીડિયા પર અભિનેતા આમિર ખાનનો એક કથિત વીડિયો વાયરલ થઈ રહ્યો છે આમાં તેઓ 15 લાખ રૂપિયાની વાત કરતા જોવા મળી રહ્યા...
વિશ્વાસ ન્યૂઝ નવી દિલ્હી સોશિયલ મીડિયા પર આજકાલ બે તસવીરોનો કોલાજ વાયરલ થઈ રહ્યો છે જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે તસવીરમાં જમણી તરફ દેખાતી વ્યક્તિ બોલિવૂડ અભિનેતા સોનુ સૂદના પિતા...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર એક પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શૉમાં બબીતાજીનું પાત્ર ભજવનાર અભિનેત્રી મુનમુન દત્તાએ સગાઈ કરી લીધી છે તેઓએ...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન કાયદા CAA ને લાગુ કરી દીધો છે અને ઘણા રાજ્યો તેનો વિરોધ કરી રહ્યા છે આ વચ્ચે સોશિયલ મીડિયા પર કોમેડિયન મુનાવર ફારુકીની એક તસવીર ઝડપથી વાયરલ...