Subscribe to our newsletter and get exclusive fact checking news everyweek
Thank you You are now subscribed to our newsletter
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર લાઠીચાર્જનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે વીડિયોમાં પોલીસને મહિલાઓને ધમકાવતા જોઈ શકાય છે આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપની સરકાર...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ મધ્યપ્રદેશ વિધાનસભામાં ભાજપની જીત અને કોંગ્રેસની હારથી પાર્ટીમાં હલચલ મચી ગઈ છે આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક પોસ્ટને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે મધ્યપ્રદેશમાં...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ કોંગ્રેસ પાર્ટી ફ્રી રિચાર્જ યોજનાના દાવા સાથે જોડાયેલી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે દાવો કરવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસ ફ્રી રિચાર્જ યોજના હેઠળ તમામ...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નામે એક ફેક પોસ્ટનો સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે યુઝર્સ તેને સાચું માનીને શેર કરી રહ્યા છે યુઝર્સનો...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ મધ્યપ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ અને અન્ય બે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે તમામ રાજકીય પક્ષો તૈયારીઓમાં વ્યસ્ત છે અને જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે આ દરમિયાન...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત થયા બાદ સોશિયલ મીડિયા પર ચૂંટણી દુષ્પ્રચાર સંબંધિત દાવાઓને શેર કરવામાં આવી રહ્યા છે આની સાથે જોડીને પૂર્વ...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન પર પહોંચીને કુલીઓ સાથે મુલાકાત કરી હતી ત્યાં તેમણે કુલીના કપડા પણ પહેર્યા હતા ત્યારબાદ કેટલાક યુઝર્સ...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર 24 સેકન્ડના આ વીડિયોને વાયરલ કરીને દાવો કરવામાં આવી...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની એક તસવીરને વાયરલ કરીને જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે આ તસવીરમાં સોનિયા ગાંધીની પાછળ બુકશેલ્ફમાં કેટલીક પુસ્તકો રાખેલી છે...
વિશ્વાસ ન્યૂઝ નવી દિલ્હી સોશિયલ મીડિયા પર ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે વીડિયોમાં તેઓ પીએમ મોદી માટે વાંધાજનક વાતો કરતા જોવા મળી રહ્યા છે આ વીડિયોને શેર કરીને દાવો...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ડીકે શિવકુમારનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે વીડિયોમાં તેઓ લડખડાતા પગે ચાલતા જોવા મળી રહ્યા છે આ વીડિયોને...