Subscribe to our newsletter and get exclusive fact checking news everyweek
Thank you You are now subscribed to our newsletter
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ન્યૂઝ ચેનલના પત્રકારને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીને સવાલ પૂછવા પર ધમકી આપતા જોવા મળે છે સોશિયલ...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ બોલિવૂડ અભિનેત્રી રાખી સાવંતની અચાનક તબિયત લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી આ દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલાક લોકો એક પોસ્ટ શેર કરીને રાખી સાવંતને શ્રદ્ધાંજલિ આપી...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ લોકસભા ચૂંટણી 2024માં ચાર તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે આ વચ્ચે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક તસવીર વાયરલ થઈ રહી છે આમાં તેઓ ગુરુદ્વારામાં લંગર સેવા કરતા...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસલમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી હાથમાં ભગવાન શ્રી રામની તસવીરને જોઈ શકાય છે પોસ્ટમાં દાવો...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે વીડિયોમાં તેમને એક એવિએટર એપ દ્વારા પૈસા કમાવવા વિશે કહેતા સાંભળી શકાય છે પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની એક વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે તેમાં તેઓને ફરીથી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાની વાત કરતા જોઈ શકાય છે આ ક્લિપ વિવિધ સોશિયલ મીડિયા...
નવી દિલ્હી Vishvas News દેશમાં લોકસભા ચૂંટણીની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીના પત્ની ભગવતીબેનના નિધનના સમાચાર વાયરલ થઈ રહ્યા છે દાવો કરવામાં આવી રહ્યો છે કે તાજેતરમાં જ...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ દેશમાં લોકસભા ચૂંટણીની વચ્ચે નીરવ મોદી સાથે જોડાયેલો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે 1 33 મિનિટના આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પંજાબ નેશનલ બેંક કૌભાંડ કેસના મુખ્ય...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેનો સમજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર ભાજપ પર નિશાન સાધતા એક મહિલાના વીડિયોને લોકસભા ચૂંટણી 2024 સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર મારપીટના એક વીડિયોને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે હરિયાણાના સિરસામાં વોટ માંગવા ગયેલા બીજેપી નેતાને જનતાએ ખૂબ માર માર્યો વિશ્વાસ ન્યૂઝને તેની...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને કન્નૌજ લોકસભાથી ચૂંટણી લડી રહેલા અખિલેશ યાદવની રેલીના એક વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે કન્નૌજમાં યોજાયેલી...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર ન્યૂઝ ચેનલની એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે તસવીર પર લખવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે જો અમારી સરકાર પડી તો...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ કેડબરીના એક સ્ક્રીનશૉટને સોશિયલ મીડિયા પર શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે કંપની ભારતમાં બીફ પ્રોડક્ટ્સ વેચી રહી છે કંપનીએ પોતે આ વાતનો સ્વીકાર કર્યો છે વિશ્વાસ...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક તસવીર દ્વારા જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે દાવો કરવામાં આવી...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર એક પોસ્ટને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTE ફ્રી લેપટોપ યોજના હેઠળ તમામ વિદ્યાર્થીઓને ફ્રીમાં લેપટોપ...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર રાહુલ ગાંધીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ રાયબરેલીથી પોતાની ઉમેદવારી નોંધાવ્યા બાદ અયોધ્યા રામ...