Subscribe to our newsletter and get exclusive fact checking news everyweek
Thank you You are now subscribed to our newsletter
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર અમૂલ તરફથી વર્તમાન મુદ્દાઓ પર અનોખા કાર્ટૂન શેર કરવામાં આવી રહ્યા છે આ સંદર્ભમાં સોશિયલ મીડિયા યુઝર્સ એક તસવીર શેર કરીને દાવો કરી રહ્યા છે કે અમૂલે હવે...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર 100 રૂપિયાની એક જૂની નોટની તસવીરને શેર કરવામાં આવી રહી છે જેને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ નોટ 31 માર્ચ 2024 પછી અમાન્ય થઈ જશે દાવો કરવામાં આવી...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ મધ્યપ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ તેલંગાણા અને મિઝોરમમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીઓની વચ્ચે સોશિયલ મીડિયા યુઝર્સ NDTVના કથિત પોલ ઓફ ધ પોલ્સ દ્વારા દાવો કરી રહ્યા છે કે...
નવી દિલ્હી વિશ્વાસ સમાચાર અભિનેત્રી રશ્મિકા મંદાન્નાના એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેના પર નેટીઝન્સ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુઝર્સ આ...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત થયા બાદ સોશિયલ મીડિયા પર ચૂંટણી દુષ્પ્રચાર સંબંધિત દાવાઓને શેર કરવામાં આવી રહ્યા છે આની સાથે જોડીને પૂર્વ...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેને એ કહેતા સાંભળી શકાય છે કે તે હવે ભારત છોડીને પાકિસ્તાન પરત જઈ રહી છે વીડિયોમાં...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર સીમા હૈદરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેને એ સ્વીકાર કરતા સાંભળી શકાય છે કે તે પાકિસ્તાનની જાસૂસ છે અને તે જાસૂસીના હેતુથી ભારત આવી હતી વાયરલ...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક નેતાને ભારતીય જનતા પાર્ટી BJP અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતા જોઈ અને સાંભળી શકાય છે વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર...
નવી દિલ્હી વિશ્વાસ સમાચાર સોશિયલ મીડિયા યુઝર્સ એક પોસ્ટ શેર કરી રહ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે નેપાળે દૂરદર્શન સિવાય તમામ ભારતીય ન્યૂઝ ચેનલો પર પ્રતિબંધ લગાવી દીધો છે વિશ્વાસ ન્યૂઝે તેની...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ PUBG દ્વારા પ્રેમ થયા બાદ પાકિસ્તાનથી પોતાના બાળકોની સાથે ગેરકાયદેસર રીતે ભારત પહોંચેલી સીમા હૈદર આ દિવસોમાં ચર્ચામાં છે વિશ્વાસ ન્યૂઝના ટિપલાઈન નંબર પર ઘણા યુઝર્સે સીમા...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્ર શેખર આઝાદ પર હુમલો કરવા મામલે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ ઘટના સાથે જોડીને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કરીને દાવો કરવામાં આવી...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ નોટબંધી બાદ જારી કરાયેલી 2000 રૂપિયાની નવી નોટોને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા RBI ના પાછી ખેંચી લેવાના નિર્ણય બાદ સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે સરકાર ટૂંક સમયમાં...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ નવા સંસદ ભવનના ઉદ્ઘાટન પછી સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક તસવીર શેર કરવામાં આવી રહી છે આમાં તેઓ કોઈ વ્યક્તિને પગે લાગી રહ્યા છે વિશ્વાસ ન્યૂઝને તેની...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ ઉત્તર પ્રદેશની નગર નિગમની ચૂંટણી સંબંધિત એક વાયરલ વીડિયો ક્લિપ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે કુંડામાં રાજા ભૈયાની પાર્ટી જનસત્તા દળના ઉમેદવાર ઉષા ત્રિપાઠીને...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદ વાયરલ એક તસવીરને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ધરપકડ બાદ સામે આવેલી તેમની પહેલી તસવીર છે જેમાં તેઓને જેલમાં...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ પૂર્વોત્તર ભારતના રાજ્ય મણિપુરમાં થયેલી હિંસા બાદ સોશિયલ મીડિયા પર એક યુવતીના મૃતદેહની તસવીર વાયરલ થઈ રહી છે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસવીર મૈતઈ સમુદાયની એક નર્સની...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ રાહુલ ગાંધી સાથે સંબંધિત એક વીડિયો ક્લિપને શેર કરી રહ્યા છે જેમાં તેઓ હાથ ધોયા બાદ બૂટ પહેરતા જોવા મળી રહ્યા છે વીડિયો ક્લિપને શેર કરતા...